PM મોદીનો અમદાવાદ પ્રવાસ| રખડતા ઢોર મુદ્દે તંત્ર એલર્ટમાં
2022-08-27 1 Dailymotion
PM મોદીનો અમદાવાદ પ્રવાસ, PM મોદીએ એરપોર્ટ ખાતે બેઠક કરી હતી. અમદાવાદમાં ખાડી મહોત્સવમાં ભાગ લીધો હતો. અટલ બ્રીજનું લોકાર્પણ પણ કર્યું હતું. રખડતા ઢોર મુદ્દે તંત્ર એલર્ટમાં આવ્યું છે. બે દિવસમાં 150થી વધુ ઢોર પાંજરે પુરાયા હતા.